ચોટીલા: ચોટીલાના નાયબ કલેક્ટરે દાણાવાડા PHCની તપાસ અને આરોગ્ય સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા અને સ્ટાફની હાજરીની સમીક્ષા કરી
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ મુળી તાલુકાના દાણાવાડા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની આકસ્મિક તપાસણી કરી હતી. આ તપાસ દરમિયાન આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દવાઓની ઉપલબ્ધતા અને સ્ટાફની હાજરી સંબંધિત વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરી હતી દાણાવાડા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શુક્રવારે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણાએ આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દવાઓની ઉપલબ્ધતા અને સ્ટાફની હાજરી ની ત