યાત્રાધામ અંબાજી માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા હોટલો અને પાર્લરો માં કડક ચેકીંગ કરાયું ૨૭ સ્થળોએ કર્યું ચેકીંગ ૬૦ કિલોથી વધુ બિન આરોગ્યપ્રદ જથ્થા નો નાશ કરાયો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાથી ફફડાટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ત્રણ ટીમો એ મોડી રાત સુધી કરી કામગીરી અંબાજી માં અવાર નવાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના પડે છે દરોડા