સુબીર: ડાંગ જીલ્લામાં વિવિધ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં જઈને પ્રોજેક્ટ દેવી અંતર્ગત મહિલાઓને જાગૃત કરાઈ
Subir, The Dangs | Jul 28, 2025
"પ્રોજેક્ટ દેવી" એ ગુજરાત, ભારતના ડાંગ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલી એક પહેલ છે, જે અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાના ખોટા...