ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા લેવામાં આવેલ એમ. એ સેમેસ્ટર 1 અને 3 નું પરીક્ષામાં સ્વ.શ્રી મકવાણા એભલભાઈ અમરાભાઇ માસ્ટર ઓફ આર્ટસ પી.જી સેન્ટર માં સેમેસ્ટર 1 નું 95.8% અને સેમેસ્ટર 3 નું 97.2% પરિણામ લાવી શૈક્ષણિક ક્ષેત્રે અનેરી સિધ્ધિ મેળવેલ છે