પ્રાંતિજ નેશનલ હાઇવે પર ફાઈનાન્સ પેઢીના કર્મચારી પાસેથી સાડા સાત લાખ રૂપિયા જેટલી રકમની લૂંટ કરનાર છ વ્યક્તિઓની જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે જોકે રાત્રિના સમયે નેશનલ હાઈવે પર ફાઇનાન્સ પેઢીનો કર્મચારી રોકડ રકમ સાથે વહન કરી રહ્યો હતો તે દરમિયાન લૂંટ કરવામાં આવી હતી જેને લઈને પોલીસ દ્વારા ગુનો તપાસ હાથ ધરવામાં આવી હતી અને છ જેટલા આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે જો કે આ સમગ્ર બાબતે જિલ્લા પોલીસ વડા પાર્થ રાજસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા