Breking અમરેલી. ધારી ના ગોપાલગ્રામ સરંભડા રોડ પર સિમ વિસ્તાર માઁ સાડા પાંચ વર્ષ ના બાળક નેં દિપડા એ ફાડી ખાધો.પરપ્રાતીય મજુર સાહીલ રાકેશશભાઇ કટારા રમતો હતો એ દરમિયાન તુવેર માઁ થી નીકળી દિપડો ઉપાડી ગઈ હતી.બાળક ની માતા ની નજર સામે જ઼ દીપડો ઉપાડી ગઈ હતી બાવચંદભાઈ પ્રેમજીભાઇ વાઘેલા ની વાડીયે બન્યો બનાવ મૃત બાળક નેં આસ પાસ ના ખેડૂતો ભેગા થઈ દીપડા નેં ખદેડી બાળક ચલાળા સરકારી દવાખાને ખાસેડાયો.....