સાયલા: તાલુકામાં ડોળીયા ફીડર બંધ થતા બિયારણ નિષ્ફળ જવાની ખેડૂતોમાં દહેશત, ફીડર બંધ હોઈ અનેક ખેડૂતો વીજ કચેરીએ દોડી ગયા
Sayla, Surendranagar | Jun 21, 2025
સાયલા તાલુકામાં વીજ સમસ્યાઓ માથાના દુઃખાવા સમાન બની રહી છે. ત્યારે છેલ્લા સાત દિવસથી ડોળીયા ફીડર બંધ હોવાને કારણે ખેડૂતો...