સુરત મહાનગર કોંગ્રેસનું નવું માળખું જાહેર થયા બાદ વિવાદ વધુ ઘેરાયોનો મામલો,વહિવટી ગેર સમજને કારણે થયું છે,દિલ્હી થી બધા પરત આવી જશે ત્યાર બાદ મામલો શાંત થઈ જશે,રાજીનામું ફક્ત પોતાના હોદ્દા ઉપરથી આપી છે કોંગ્રેસમાંથી નહીં,હાર્દિક પટેલ સાથે ફોટો વાયરલ મામલો,સુરેશ સુહાગીયા અને મહેશ કેવડિયાનો ફોટોમાં સામે આવ્યો