પ્રાંતિજના દલપુર નજીક આવેલી અંબુજા કોટસ્પીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પાવર પ્લાન્ટમાં શનિવાર ની વહેલી સવારે આગ લાગી હતી તો આગ લાગવાની જાણ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ને થતા તેવો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ને પાણી નો મારો ચાલુ કર્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના મયંકભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે સવારે ચાર વાગ્યે અંબુજા ફેક્ટરીના પાવર પ્લાન