અમદાવાદ શહેર: મંત્રી દર્શ઼ના વાઘેલાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો
આજે ગુરુવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ વિશ્વ બાળ દિવસ - 2025 નિમિત્તે મંત્રી દર્શના વાઘેલાની આગેવાનીમાં વિકસિત ગુજરાત @2047 માટે બાળઅવાજ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.યુનિસેફ ઇન્ડિયા, એલિક્સિર ફાઉન્ડેશન અને અમદાવાદ સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સના સહયોગથી 'માય ડે, માય રાઇટ્સ' થીમ પર કાર્યક્રમનું આયોજન પણ કરાયુ.યુનિસેફ ઇન્ડિયાના ચીફ ઑફ ફિલ્ડ સર્વિસીસ સોલેડૅડ હેરેરો અને યુનિસેફ ગુજરાતના ચીફ પ્રસન્તા દાસ હાજર રહ્યા હતા.