દાહોદ સ્માર્ટ સીટી કહેવાતા શહેર મા ચાકલીયા રોડ સ્થિત સુખદેવકાકા કોલોની માં નર્કાગાર ની પરિસ્થિતિ જોવા મળી રહી છે ભૂગર્ભ ગટર ની યોગ્ય કામગીરી ના અભાવ ના કારણે પાણી ભરાઈ રહેતા જોવા મળી રહ્યા છે લોકો ના ઘરો મા ગટર નું ગંદુ પાણી ભરાઈ રહે છે સ્થાનિકો નું કહેવું છે સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા અને ભૂગર્ભ ગટર ની કામગીરી કરી પરંતુ પાઈપો નાની નાખી અને યોગ્ય રીતે કામગીરી ન કરાતા ગટર લાઇન જામ થઈ જવાની સમસ્યા રહેલી છે અને પાણી નો ભરાવો થઈ રહે છે.