શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પદાધિકારીઓ,હોદ્દેદારો અને કાર્યકરોએ ફટાકડા ફોડી નવનિયુક્ત જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનભાઈ પટેલીયાની શુભેચ્છા મુલાકાત લઇ ફૂલહાર પહેરાવી સૌ કોઈએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.