સિહોરમાં પાનની દુકાનમાંથી રોકડની ઉઠાંતરી સિહોર રેસ્ટ હાઉસ સામે પાન માવાની દુકાનમાંથી વેપારીની નઝર ચૂકવી રોકડ રૂપિયાની ઉઠાંતરિ આશાપુરા પાન નામની દુકાનમાં રોકડની રકમની ચોરી .ચોર દ્વારા વેપારીની નજર ચૂકવી રોકડ ઊઠાવી લેતા દ્રશ્યો CCTVમાં કેદસિહોરમાં ચોરીનો સિલસિલો યથાવત રહેતા, પોલીસને પડકાર ફેંકી રહ્યો છે. જાણે ચોરોને પોલીસનો કોઈ ડર જ ના હોય