વેજલપુર: અમદાવાદમાં SIR ની કામગીરી કરનાર કર્મચારીઓને ધમકી આપતો ઓડિયો વાયરલ
અમદાવાદમાં SIR ની કામગીરી કરનાર કર્મચારીઓને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે.. અધિકારીએ કર્મચારીઓને કામ માટે દબાણ કર્યું.. જેનો ઓડિયો સોમવારે 12:00 કલાક કે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.. કામગીરીના મેસેજને ગંભીરતાથી જ લેવા સૂચના આપવામાં આવી મ..