રાજકોટ દક્ષિણ: નવાગામ આણંદપર તાલુકા શાળા ખાતે SPC કેડેટસનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો
આજે જાણવા મળતી માહિતી અનુસાર કુવાડવા રોડ પોલીસ દ્વારા નવાગામ આણંદપર તાલુકા શાળા ખાતે સુરક્ષા સેતુ સોસયટી અંતર્ગત SPC કેડેટસનો ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં બાળકોને ટ્રાફીક અવેરનેસ તથા વ્યસન મુક્તિ બાબતે જાગૃત કરવામાં આવેલ. જેમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના વિવિધ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.