ઉભરાણ ખાતે આવેલી એક ફાઇનાન્સ કંપનીમાંથી સાઠંબા ના શખ્સે મકાન પર લોન લીધી હતી જે લોનના હપ્તાના રૂપિયા ફાઇનાન્સ કંપનીના કલેક્શન ઓફિસરને જમા કરવા આપતાં ઓફિસરે ફાઇનાન્સ કંપનીમાં જમા કરવાના બદલે પોતાના ખિસ્સામાં સેરવી લેતાં ફાઇનાન્સ કંપનીની ઉઘરાણી આવતાં લોનધારકને હપ્તો બાકી હોવાની જાણ થતાં પોતે છેતરાયાની અનુભવ થતાં પોલીસ મથકે ફાઇનાન્સ ઓફિસર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ફાઈનાન્સનાઓફિસરે લોનના હપતાની ૩૫ હજારની રકમ ચાઉં કરી નાંખી સાઠંબાના લોનધારક સાથે