ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભરૂડી પાવર સ્ટેશન પાસે ગત દિવસે થયેલી સનસનાટીભરી હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. આ કેસની તપાસમાં કડીઓ જોડીને પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ, આજે ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર મામલાનું ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આજે બપોરે ગોંડલ તાલુકા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો આરોપીને સાથે રાખીને ભરૂડી પાવર સ્ટેશન પાસે પહોંચ્યો હતો.આરોપીએ કઈ જગ્યાએ ભોગ બનનારને આંતર્યો હતો તેની ઓળખ કરી