હિંમતનગર: ભાજપ દ્વારા યોજેલ અભિવાદન સમારંભમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહ્યા હાજર:પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આપી પ્રતિક્રિયા
જિલ્લા ભાજપ દ્વારા હિંમતનગર ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાબરકાંઠા જિલ્લાના ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હિંમતનગરના મોતીપુરા ખાતેથી બાઈક રેલી પણ યોજાઈ હતી જોકે યોજાયેલ જાહેર સભામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે 6:15 કલાકે આપી પ્રતિક્રિયા