જૂનાગઢ: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ₹2.37 લાખથી વધુની કિંમતના કુલ 15 ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરતી બી ડિવિઝન પોલીસ
Junagadh City, Junagadh | Jul 17, 2025
જુનાગઢ બી ડિવિઝન પોલીસે પોલીસ પ્રજાનું મિત્ર છે તે સૂત્ર સાર્થક કરી પોલીસ પ્રત્યે પ્રજામાં વિશ્વાસની ભાવના રહે છે અન્વયે...