જામનગર જિલ્લાના જામજોધપુર માંથી વર્લી મટકાના આંકડા વડે જુગાર રમતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો જામજોધપુર શહેરના ખરાવાડ વિસ્તારમાં બપોરના સમયે પોલીસે જુગાર અંગે દરરોજ પાડ્યો હતો ત્યારે દરોડા દરમિયાન વિજય ઉર્ફે પ્રવીણભાઈ મોહનભાઈ મકવાણા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી અને રોકડ રકમ જપ્ત કરી હતી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી