વડોદરા ના શિનોરમાં રસ્તા પર મસ્તીથી લટાર મારતા મગર નો વીડિયો વાયરલ થયો છે,શિનોર ના મીંઢોળ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસે નો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે,મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલા રાહદારીએ પોતાનું વાહન ઊભું કરીને સમગ્ર વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો,સોશિયલ મીડિયામાં હાલ મુખ્ય માર્ગ પર લટાર મારતા મગર નો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે,રાત્રે લટાર મારતા મગર નો વીડિયો વાયરલ થયા બાદ રાહદારીઓમાં ભય નો માહોલ