સેવા સંજીવ સેતુ દ્વારા રાધનપુર રોડ ઉપર 3 વૃક્ષો કપાતા નોંધાયો ઉગ્ર વિરોધ
Mahesana City, Mahesana | Nov 24, 2025
મહેસાણાલો બોલો આ ક્યાં પ્રકારની કામગીરી.વૃક્ષ બચાવો પર્યાવરણ બચાવોના સૂત્ર વચ્ચે મહેસાણામાં અવળી ગંગા.પહેલા વૃક્ષને નંબર અપાયા અને ત્યારબાદ નંબર અપાયેલ 3 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા.સેવા સજીવ સેતુના રાજુભાઇ ચૌધરીએ આ મામલે નોંધાવ્યો વિરોધ.વૃક્ષ બચાવવા રાત દિવસ એક કરતું સેવા સજીવ સેતુની મહેનત ઉપર પાણી ફરી વળ્યું.રાધનપુર રોડ ઉપર આડેધડ વૃક્ષ કાપવાની કોણે પરવાનગી આપી?.આ ક્યાં પ્રકારનો વિકાસ?સવાલ પૂછતાં રાજુભાઇ