નડિયાદમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી જે.બી. દેસાઈની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં આગામી તા. ૧૧ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી "સશક્ત નારી મેળા"નું આયોજન.ખેડા જિલ્લામાં પણ તા. ૧૯ ડિસેમ્બર થી ૨૧ ડિસેમ્બર સુધી ઇપ્કોવાલા હોલ, મેદાન ખાતે સશક્ત નારી મેળા"નું આયોજન.જિલ્લા સ્તરીય મેળામાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરવામાં આવશે.મોટા જિલ્લાઓમાં ૧૦૦ પ્રદર્શન સ્ટોલ અને નાના જિલ્લાઓમાં ૫૦ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરાશે.