ધી અર્બન કો.ઓપરેટિવ બેંક લિમિટેડની
ચૂંટણીમાં 8 ડિરેક્ટરોની બેઠકો માટે હવે 26 ઉમેદવારો મેદાનમાં
Mahesana City, Mahesana | Jul 25, 2025
ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભે કુલ 69 ઉમેદવાર દ્વારા ફોર્મ ભરાયા હતા. ફોર્મની ચકાસણી દરમિયાન 1 ફોર્મ રદ કરવામાં આવ્યું...