તળાજા: તળાજામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા
તળાજા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છોરી યાત્રા સહિત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં શહેરમાં આવેલ વારાહી યાત્રા નીકળી હતી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રિના છ કલાક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો