ગોધરા તાલુકાના ચંચોપા ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (KGBV) ખાતે વિદ્યાર્થીનીઓ માટે એક વિશેષ જાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
ગોધરા: ચંચોપામાં 'આપત્તિ વ્યવસ્થાપન અને વન્યજીવ જાગૃતિ' કાર્યક્રમ યોજાયો: ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ એ લીધી તાલીમ - Godhra News