Public App Logo
Jansamasya
National
Delhi
Didyouknow
Fidfimpact
Constitutionday
Kisancreditcard
Fitwithfish
Valueaddition
Nfdp
Samvidhandivas
Indianconstitution
Pmmsy
South_delhi
North_delhi
Vandemataram
Dahd
West_delhi
North_west_delhi
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी

વાંકાનેર: ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં ગયેલા કચરાના ઢગલાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ

Wankaner, Morbi | Nov 27, 2025
ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આવેલા સાઈડિંગ રોડ પર જામી ગયેલા કચરાના ઢગલાને કારણે સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ વ્યસ્ત માર્ગ પર ગંદકી વધતા આરોગ્ય જોખમાવાની ભીતિ સેવાઈ રહી હતી.ડલ નગરપાલિકાના વીજળી શાખાના ચેરમેન મનીષભાઈ રૈયાણી, જેઓ '108' તરીકે પણ ઓળખાય છે, તેમણે આ ગંભીર સમસ્યાની નોંધ લીધી. તેમણે તાત્કાલિક નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની ટીમ સાથે સાઈડિંગ રોડ પર પહોંચીને જાતે જ સફાઈ અભિયાન શરૂ કરાવ્યું.

MORE NEWS