વિસનગર: ઉમતા ગામની સીમમાં નાની વાતમાં બે ભાઈઓએ યુવક અને તેની પત્નીને લાકડી તેમજ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
Visnagar, Mahesana | Jul 20, 2025
વિસનગર તાલુકાના ઉમતા ગામની સીમમાં ખેતરમાં પાણી આવતું હોવાથી ધોવાણ થાય છે તો તમે પાણી પાળો બાંધી બંધ કરો તેવું કહેવા જતા...