બાવળા: પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે ધોળકા ખાતે શ્રી સિદ્ધનાથ મહાદેવના મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
Bavla, Ahmedabad | Jul 28, 2025
આજરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે તા. 28/07/2025 નાં રોજ સાંજે 6 વાગે ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલ...