રાજકોટ પશ્ચિમ: પુનિત નગર પાણીના ટાંકા પાસે રહેતા મહિલાએ જ્વલનશિલ પ્રવાહી પી લેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
રાજકોટ શહેરના પુનિત નગર માં પાણીના ટાંકા પાસે આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા મહિલા પોતાના ઘરે હોય જે દરમિયાન તેઓએ જ્વલનશીલ પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મહિલાએ ગૃહ કેલેથી કંટાળી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.