ધોળકા: ગાણોલ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો
ધોળકા તાલુકાના ગાણોલ ગામમાં આવેલ ગાણોલ પ્રાથમિક શાળામાં આજરોજ તા. 14/03/2026 શનિવારે સવારે નવ વાગે આનંદ મેળા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ એ વિવિધ ખાણી પીણી ના સ્ટોલ લગાવ્યા હતા. શિકશો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો એ આનંદ મેળા નો આનંદ માણ્યો હતો.