દાહોદ: SOG શાખા દાહોદ દાહોદ તાલુકાના ખાપરીયા ગામેથી વનસ્પતિ જન્ય છોડો સાથે એક ઈસમને ઝડપી પાડયો
Dohad, Dahod | Nov 30, 2025 કતવારા પો.સ્ટે. વિસ્તારના ખાપરીયા ગામે વાવેતર કરેલ ગાંજાના છોડ નંગ-૨૦ કુલ વજન ૧૯.૫૧૦ કિલોગ્રામ કુલ કિ.રૂા.૯,૭૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી શાખા