પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. જિલ્લા કલેક્ટર અજય દહિયાના નિવાસસ્થાનના સંકુલમાં એક દુર્લભ પક્ષીનો જીવ જોખમમાં મુકાયો હતો, જેને વન વિભાગ અને સ્થાનિક સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી ઉગારી લેવામાં આવ્યું છે.ગોધરામાં પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના નિવાસસ્થાન ખાતે આવેલા એક ઊંચા વૃક્ષ પર 'ઇન્ડિયન રેડ નેપ્ડ આઇબિસ' (રાતા ગળાની આઇબિસ) નામનું પક્ષી ફસાઈ ગયું હતું. પક્ષી ઊંચાઈ પર હોવાથી જાતે નીકળવામાં અસમર્થ