નાંદોદ: નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને બ્લોક પ્રોગ્રામની સમીક્ષા બેઠક કલેકટર કચેરીએ યોજાઈ
Nandod, Narmada | Nov 18, 2025 બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. વી. વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય.એસ.ચૌધરી, ઇ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હેતલ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિશાંત દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી વિનોદભાઈ પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી નિતિન પટેલ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.