જામનગર શહેર: ખોડીયાર કોલોનીથી સાત રસ્તા તરફ જવાના માર્ગે બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સ સામે કાર્યવાહી
જામનગરમાં ફરી શહેરમાં ઓવરસ્પીડ ચલાવતા વાહનચાલક સામે કાર્યવાહી. સીસીટીવીના આધારે પોલીસ વાહનચાલકને પકડીને તેની સામે કાર્યવાહી કરી. ખોડીયાર કોલોનીથી સાત રસ્તા તરફ જવાના માર્ગે બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સ સામે કાર્યવાહી. સીસીટીવી કેમેરાના ફૂટેજ ના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો..જાહેર માર્ગે અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે બાઈક ચલાવનાર સામે કાર્યવાહી.