દાહોદ: મુવાલીયા ક્રોસિંગ નજીક ટ્રિપલ અકસ્માત ટેન્કર ફોરવહિલ અને રીક્ષા વચે અકસ્માત સર્જાયો
Dohad, Dahod | Nov 30, 2025 મુવાલીયા ક્રોસિંગ નજીક ટ્રિપલ અકસ્માત ટેન્કર ફોરવહિલ અને રીક્ષા વચે અકસ્માત સર્જાયો ગોધરા તરફથી મધ્યપ્રદેશ જતા ટેન્કરે સ્વિફ્ટ ગાડીને ટક્કરમારી સ્વિફ્ટ ગાડીએ રીક્ષાને ટક્કરમારતા પલ્ટી મારી રીક્ષા ચાલક ને નાની મોટી ઇજાઓ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી