ઘોઘા તાલુકાના નથુગઢ ગામ બાબર ધાર પાસે નેરા વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બે ઈસમોને ઝડપી લેતી ઘોઘા પોલીસ તારીખ 29 12 2025 ને સોમવારે બપોરે 12:30 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા તાલુકાના નથુગઢ ગામ પાસે પહોંચતા ત્યાં ખાનગી રહે બાતમી મળેલ કે નથુગઢ ગામ બાબર ધાર પાસે નેરા વિસ્તારમાં હરેશભાઈ મકાભાઈ ખસિયા રહે વાલેશપુર ગામ અને પ્રદિપસિંહ બાબભા ગોહિલ રહે મોરચંદ ગામ વાળા દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે તેવી હકીકત મળત