ભાવનગર જિલ્લાના મહુવા થી સાવરકુંડલા જતા માર્ગ ઉપર આવતા આસરાણા ચોકડી પાસે આવેલ મહાલક્ષ્મી સેલ્સ નામની દુકાનમાં કોઈ પણ કારણોસર આગ ફાટી નીકળી હતી અને આગ લાગવાના બનાવવામાં માલમિલકતમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોવાનું જાણવા મળ્યું હતું
મહુવા: આસરાણા ચોકડી પાસે આવેલ દુકાનમાં આગ ફાટી નીકળતા મોટા પ્રમાણમાં નુકસાન થયું - Mahuva News