પલસાણા: SOG ની ટીમે બગુમરા ગામની સીમમાંથી ₹. 13.18 લાખથી વધુનો ગાંજો અને મુદ્દામાલ સાથે બેને ઝડપી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા
Palsana, Surat | Nov 21, 2025 બગુમરા ગામની સીમમાં, મહાદેવ રેસીડેન્સી મકાન નંબર- ૭૬ ની સામેથી બે ઇસમોને ગેરકાયદેસર રીતે અને વગર પાસ-પરમીટના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે કુલ રૂપિયા ૧૩,૧૮,૨૨૦ ના મુદ્દામાલ સાથે બેને ઝડપી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા ધરપકડ કરાયેલ આરોપીઓમા ઈબાદતઅલી ઉર્ફે બાગબાન ઉર્ફે ભગવાન મુનાવરઅલી સૈયદ, અને કિશનકુમાર લલ્લન ઠાકુરને ઝડપી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા.