સંજેલી: સંજેલી બજારમાં વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ
Sanjeli, Dahod | Dec 1, 2025 આજે તારીખ 01/12/2025 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં GANM, NM નર્સિંગ કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.સંજેલી ખાતે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લઇ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ઉજવણી ભાગરૂપે રેલીનું આયોજન કરાયુ.જેમાં GANM, NM નર્સિંગ કોલેજના મોટી સંખ્યાના ઉપસ્થિત રહી સંજેલી પુષ્પ સાગર તળાવ પાસે આવેલી નર્સિંગ કોલેજ થી સંજેલી ઉચ્ચતર માધ્યમિક કન્યા હાઈસ્કૂલ સહીત સંજેલી બજારના વિવિધ માર્ગો પર રેલી યોજાઈ.