પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે પાટણના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ ચૂંટાયેલા સરપંચ અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં મોટી સંખ્યામાં સરપંચો અને કાર્યકર્તા ઉમટી પડ્યા હતા.સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજય બનેલા સરપંચ હાજર રહ્યા હતા.