અમદાવાદ શહેર: સોશિયલ મીડિયા પર છરાબાજીનો ક્રેઝ કે ગુનાખોરીની શરૂઆત? કારમાં હથિયારો સાથે રખડતા યુવકોનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર છરાબાજીનો ક્રેઝ કે ગુનાખોરીની શરૂઆત? કારમાં હથિયારો સાથે રખડતા યુવકોનો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર આજરોજ 12 વાગે વાયરલ થયેલો એક વીડિયો અમદાવાદના કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠાવી રહ્યો છે. વીડિયોમાં કારમાં મુસાફરી કરતા કેટલાક યુવકો ધારદાર હથિયારો ખુલ્લેઆમ બતાવી રહ્યા છે અને વીડિયો બનાવી રહ્યા છે. આ યુવકોએ માત્ર ગુનાહિત ઈરાદા..