કાલોલ: કાલોલમાં નવનિર્મિત સિવિલ કોર્ટનું ગુજરાત સરકારના આરોગ્ય,કાયદા અને ન્યાયમંત્રી ત્રષિકેશ પટેલ તેમજ હાઇકોર્ટ જજ ના હસ્તે
Kalol, Panch Mahals | Jul 20, 2025
કાલોલમાં સવા સાત કરોડના ખર્ચે વર્ષ ૨૦૨૩ થી બનીને તૈયાર થયેલા નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડીંગના ઉદ્ઘાટનની આતુરતા પૂર્વક...