મકરસંક્રાંતિ પર્વે મકતુપુર ગામે ગૌદાન અભિયાન, ધારાસભ્ય ભગવાનજીભાઇ કરઠીયા સહિત મહાનુભાવોની મુલાકાત માંગરોળ ના મકતુપુર ગામે ગૌશાળાના લાભાર્થે મકરસંક્રાંતિ પર્વનીમીતે ગૌદાન માટે ઉભા કરેલા સ્ટોલ ની મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઇ કરઠીયા સહિત ના મહાનુભાવો