વંથલી આંબેડકર ચોક નજીક ઓવર લોડેડ ટ્રકમાંથી મગફળી ગુણીઓ રસ્તા પર પડી,સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.સરકારી ટેકાના ભાવે ખરીદેલી મગફળીના પરિવહનમાં બેદરકારી જોવા મળી છે.ખરીદી કેન્દ્ર ઉપરથી ગોડાઉનમાં લઈ જતા વખતે ઘટના બની છે.12 થી 15 ગુણીઓ રસ્તા પર પડી હતી.સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.રસ્તા ઉપર બાચકા પડતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી.