મેંદરડા: મેંદરડા તાલુકના અંદાજિત રૂ. 2કરોડ 10 લાખના ખર્ચે નાનીખોડિયાર - નતાડીયા રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
મેંદરડા તાલુકના અંદાજિત રૂ. 2કરોડ 10 લાખના ખર્ચે નાનીખોડિયાર - નતાડીયા રોડના વિસ્તરણ અને મજબૂતીકરણના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા કરવામાં આવ્યું — જે વિસ્તારના સર્વાંગી વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.