આજરોજ બપોરે ત્રણ વાગ્યે મળતી માહિતી પ્રમાણે સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ પંચમહાલ લોકસભા અંતર્ગત કાલોલ વિધાનસભાના મત વિસ્તારમાં ખેલ મહોત્સવ ના શુભારંભ શાંતિનિકેતન રોટરી વિદ્યાલય શામળદેવી કાલોલ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે કાલોલ વહીવટી તંત્ર ના અધિકારીઓ, શાંતિનિકેતન શાળા ના સંચાલક , ટ્રસ્ટી, શિક્ષકગણ તથા જીલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી ઉપસ્થિત રહ્યા હતાં.