નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આનંદ ઉકાણી દ્વારા આજરોજ ઉધના વિકાસ સાથે દરેકના પ્રશ્નોનું નિરાકરણ ની આપી માહિતી.નડીયાદ મહાનગર પાલિકા દ્વારા ગતરોજ ઉત્તરસંડા માં વોર્ડ સભા યોજાઈ.ઉત્તરસંડા ના વિકાસ માટે જુદા જુદા મુદ્દાઓ અને વિકાસ ને લઈ યોજાઈ વોર્ડ સભા આ વોર્ડ સભા માં ઉત્તરસંડા ના પૂર્વ સરપંચ, નડિયાદ ના ડે. કમિશનર મનપા વગેરે અધિકારીઓ હાજર રહ્યા મનપા નડિયાદ ડે. કમિશનર ધ્વારા વિકાસ સાથે દરેક ના પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવશે તેવું જણાવ્યું..