ઇડર: તાલુકા સહીત જિલ્લાના મંદિરો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઊઠ્યા
Idar, Sabar Kantha | Jul 25, 2025
ઇડર સહિત બંને જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ૐ નમઃ શિવાયના નાદ ગુંજી ઊઠ્યા આજે સવારે ૬ વાગ્યાથી જ. ઇડર સહિત...