દાંતા: દાંતા સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી હોસ્પિટલમાં કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ ન હોવાનો સ્થાનિક લોકોએ કર્યો આક્ષેપ
દાંત િવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા કે સિવિલમાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ હાલતમાં નથી દાંતા કોંગ્રેસના મહામંત્રીને છાતીમાં દુખાવો થતા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ત્યારે સિવિલની બેદરકારી સામે આવી હતી ડોક્ટરે જણાવ્યું કે ઇસીજીના કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ હાલતમાં નથી સરપંચે ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ ન હોવાનું લેખિતમાં ડોક્ટર પાસેથી લીધું. પેશન્ટને સામાન્ય બીમારી હોય તો પણ પાલનપુર રીફર કરવામાં આવે છે.